ભારતનો કેંદ્ર-શાસિત પ્રદેશ From Wikipedia, the free encyclopedia
પુડુચેરી એ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર પુડુચેરી (શહેર) છે. પુડુચેરી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા મળે છે.
પુડુચેરી | |
---|---|
પુડુચેરી | |
પુડુચેરીનું ભારતમાં સ્થાન (લાલ રંગમાં) | |
અક્ષાંશ-રેખાંશ: 11.911082°N 79.812533°E | |
દેશ | ભારત |
વિસ્તાર | દક્ષિણ ભારત |
સ્થાપના | ૭ જાન્યુઆરી ૧૯૬૩ |
પાટનગર અને સૌથી મોટું શહેર | પુડુચેરી (શહેર) |
જિલ્લાઓ | ૪ |
સરકાર | |
• લેફ્ટનન્ટ ગર્વનર | કિરણ બેદી[1] |
• મુખ્યમંત્રી | વી. નારાયનસામી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)[2] |
• વિધાન સભા | એકગૃહી (33*બેઠકો) |
વિસ્તાર | |
• કુલ | ૪૯૨ km2 (૧૯૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૩૩મો |
• ક્રમ | ૨૯મો |
ઓળખ | પુડુચેરિયન |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
ISO 3166 ક્રમ | IN-PY |
વાહન નોંધણી | PY-01,PY-05,PY-05V |
અધિકૃત ભાષાઓ | તમિલ મલયાલમ (માત્ર માહે વિસ્તાર) તેલુગુ (માત્ર યનામ વિસ્તાર)[3] |
^* ૩૦ ચૂંટાયેલ, ૩ નામાંકિત |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.