From Wikipedia, the free encyclopedia
પદ્માવત એ એક ૨૦૧૮ની મહાકાવ્ય ઐતિહાસિક-ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સંજય લીલા ભણશાળીએ કર્યું છે અને નિર્માણ ભણશાળી પ્રોડક્શન્સ અને વાયકૉમ 18 મોશન પિક્ચર્સે એ કર્યું છે. આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની મહાકવ્ય પદ્માવત પર ઢીલી રીતે આધારિત છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ રાણી પદ્મીની તરિકે અભિનીત છે જે તેની સુંદરતા માટે જણાતી એક રાજપૂત રાણી અને શાહિદ કપૂર ધ્વારા દ્વારા ભજવવામાં આવેલ પાત્ર મહારાવલ રતન સિંહની પત્ની છે. રણવીર સિંહ દ્વારા ભજવેલ પાત્ર અલાઉદ્દીન ખિલજી [[રાણી પદ્મીની|રાણી પદ્મીનીની સુંદરતા વિશે સાંભળે છે અને તેને પામવા તેના સામ્રાજ્ય પર હુમલો કરે છે. અદિતિ રાવ હૈદરી, જીમ સર્ભ, રાઝા મુરાદ અને અનુપ્રિયા ગોએન્કા સહાયક ભૂમિકાઓમાં દર્શાવેલ છે. [5][6]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પદ્માવત | |
---|---|
દિગ્દર્શક | સંજય લીલા ભણશાળી |
લેખક |
|
કથા | મલિક મોહમ્મદ જાયસી |
નિર્માતા |
|
કલાકારો |
|
છબીકલા | સુદીપ ચેટરજી |
સંપાદન |
|
સંગીત |
|
નિર્માણ |
|
વિતરણ |
|
રજૂઆત તારીખ | ૨૫ જાન્યુઆરી ૨૦૧૮[1] |
અવધિ | ૧૬૩ મિનિટ્સ[2] |
દેશ | ભારત |
ભાષા | હિન્દી |
બજેટ | ₹૨૧૫ કરોડ[3] |
બોક્સ ઓફિસ | ₹૫૮૫ કરોડ[4] |
₹૨.૧૫ billion (US$૨૮ million)ના ઉત્પાદનના બજેટ સાથે, પદ્માવત અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.[7][8][9] શરૂઆતમાં ૦૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રકાશન માટે સુનિશ્ચિત થયેલ, પદ્માવત એ અસંખ્ય વિવાદોનો સામનો કરવો પડ્યો. હિંસક વિરોધ વચ્ચે, એક જૂથએ અભિનેત્રી દીપિકા પદુકોણ અને નિર્દેશક સંજય લીલા ભણશાળી પર ઈનામ મૂકવામાં આવ્યું [10] અને સાથે સૂરજ પાલ અમુનું (તે સમયએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ના નેતા[11]) જાહેર કરવું કે તે ઈનામને બમણો કરશે,[12] અને તેના પ્રકાશનમાં અનિશ્ચિત વિલંબ થયો હતો. ડિસેમ્બરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ થોડા ફેરફાર સાથે ફિલ્મને મંજૂર કરી, જેમાં બહુવિધ અસ્વીકૃતઓ ઉમેરાવાનો અને શીર્ષકમાં ફેરફારનો સમાવેશ થાય છે.[13][14] પદ્માવત ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૨ડી, ૩ડી અને આઈમેક્સ ૩ડી ફોર્મેટમાં રિલીઝ થઈ હતી જેથી તે આઈમેકસ ૩ડી માં રજૂ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.[15]
પદ્માવત ને મિશ્ર પ્રતિભાવો મળ્યો. સમાલોચકઓએ ફિલ્મના દ્રશ્યો, સિનેમેટોગ્રાફી અને રણવીર સિંહના ખિલજીના ચિત્રાંકનની પ્રશંસા કરી, પણ તેની કથા, અમલ, લંબાઈની ટીકા કરી.[16] સમાલોચકઓને ખિલજીનું જડ દુષ્ટ મુસ્લિમ રાજા અને રતન સિંહનું ન્યાયી હિન્દુ રાજા તરીકેનું ચિત્રાંકન પણ ના ગમ્યું.[17][18][19][20][21][22] ભારતના કેટલાક રાજ્યોમાં પ્રકાશિત ન થવા છતાં, ફિલ્મએ બોક્સ-ઓફિસ પર ₹૫.૮૫ billion (US$૭૭ million) ની કમાણી કરી, વ્યવસાયિક રીતે સફળતા બની અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો માંની એક બની.[23]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.