નેત્રંગ તાલુકો
ગુજરાતના ભરૂચ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
નેત્રંગ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલો તાલુકો છે. નેત્રંગ આ તાલુકાનું મુખ્ય મથક છે.