![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7e/Dholi_Dhaja_Dam_Gate_-_panoramio.jpg/640px-Dholi_Dhaja_Dam_Gate_-_panoramio.jpg&w=640&q=50)
ધોળીધજા ડેમ
From Wikipedia, the free encyclopedia
ધોળીધજા ડેમ અથવા ધોળીધજા બંધ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર શહેરના દૂધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આવેલો છે. આ ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. આ ડેમથી રચાયેલા તળાવ દ્વારા આ શહેરોમાં વસતા ૩થી ૪ લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.[2]
Quick Facts ધોળીધજા ડેમ, અધિકૃત નામ ...
ધોળીધજા ડેમ | |
---|---|
![]() ધોળીધજા ડેમના દરવાજા | |
અધિકૃત નામ | ભોગાવો-II (વઢવાણ) બંધ |
દેશ | ભારત |
સ્થળ | સુરેન્દ્રનગર |
અક્ષાંશ-રેખાંશ | 22°42′50″N 71°34′20″E |
હેતુ | સિંચાઈ |
સ્થિતિ | સક્રિય |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૫૯[1] |
બંધ અને સ્પિલવે | |
નદી | ભોગાવો નદી |
લંબાઈ | ૩૮૯૧ |
બંધ કરો