![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/25/Lomas_Rishi_entrance.jpg/640px-Lomas_Rishi_entrance.jpg&w=640&q=50)
દેવવર્મન
૭મો મૌર્ય શાસક / From Wikipedia, the free encyclopedia
દેવવર્મન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૦૨-૧૯૫ નો રહ્યો. પુરાણો પ્રમાણે તે શાલીશુક્લાનો ઉત્તરાધિકારી બન્યો અને સાત વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ શતાધવાન તેનો ઉત્તરાધિકારી બન્યો.[1]
Quick Facts દેવવર્મન, ૭મો મૌર્ય શાસક ...
દેવવર્મન | |
---|---|
૭મો મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ ૨૦૨–૧૯૫ |
પુરોગામી | શાલીશુક્લા |
અનુગામી | શતાધવાન |
વંશ | મૌર્ય |
ધર્મ | બૌદ્ધ[સંદર્ભ આપો] |
બંધ કરો