Remove ads
સંયુક્ત રાજ્યના ૪૫માં રાષ્ટ્ર પ્રમુખ From Wikipedia, the free encyclopedia
ડોનાલ્ડ જૉન ટ્રંપ (જન્મ: ૧૪ જૂન ૧૯૪૬) અમેરિકાના ૪૫મા પ્રમુખ હતા. તેઓ એક વ્યાપારી, નિવેશક અને લેખક પણ છે. તેઓ ૨૦૧૬ની ચૂંટણીઓમાં, ડેમૉક્રેટિક પાર્ટીનાં દાવેદાર હિલેરી ક્લિન્ટનની સામે અમેરિકી પ્રમુખ પદના રિપ્બલિકન દાવેદાર હતાં. તેઓ ટ્રંપ સંગઠનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ટ્રંપ એંટરટેન્મેન્ટ રોઝોર્ટના સંસ્થાપક છે.[૧]
ડોનાલ્ડ ટ્રંપ | |
---|---|
Official portrait, 2017 | |
જન્મ | Donald John Trump ૧૪ જૂન ૧૯૪૬ Jamaica Hospital Medical Center |
અભ્યાસ | Bachelor of Science |
વ્યવસાય | Restaurateur, રાજકારણી, game show host, real estate entrepreneur, ટેલિવિઝન નિર્માતા, ચલચિત્ર નિર્માતા, લેખક, અભિનેતા, merchant, વ્યાપારી, ઉદ્યોગ સાહસિક |
કાર્યો | Trump: The Art of the Deal See bibliography of Donald Trump |
રાજકીય પક્ષ | Republican Party |
જીવન સાથી | Melania Trump |
બાળકો | Donald Trump Jr., ઇવાંકા ટ્રંપ, Eric Trump, Tiffany Trump, Barron Trump |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://donaldjtrump.com |
સહી | |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.