ટોંક જિલ્લો
From Wikipedia, the free encyclopedia
ટોંક જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[1] પૈકીનો એક જિલ્લો છે. ટોંક જિલ્લાનું મુખ્ય મથક ટોંક શહેરમાં આવેલું છે.