![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1d/Dr_Zakir_Naik.jpg/640px-Dr_Zakir_Naik.jpg&w=640&q=50)
ઝાકિર નાઇક
From Wikipedia, the free encyclopedia
ઝાકિર નાઇક ભારતનો ઇસ્લામિક વક્તા અને ઇસ્લામિક રિસર્ચ ફાઉંડેશનનો સંસ્થાપક અને અધ્યક્ષ છે. [1][2][3] ઝાકિર નાઇક પર ઇસ્લામિક આતંકવાદના પ્રચાર તેમજ દેશવિરોધી ભાષણ માટે ભારત, બાંગ્લાદેશ, કેનેડા અને યુ.કે.માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.[4][5][6][7] તેની પીસ ટીવી ટેલિવિઝન ચેનલ પર પણ વિવિધ દેશોમાં પ્રતિબંધ મૂકાયો છે.[8][9][10][11]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1d/Dr_Zakir_Naik.jpg/640px-Dr_Zakir_Naik.jpg)
૧૩ મે ૨૦૨૦ના રોજ ભારત સરકારે મલેશિયાથી તેને પરત મોકલવા માટે રાજદ્વારી વિનંતી મોકલી હતી.[12]