જામનગર જિલ્લો
ગુજરાતનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.
Quick Facts જામનગર જિલ્લો, દેશ ...
જામનગર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°13′N 69°42′E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૧,૫૯,૧૩૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
બંધ કરો