જસ્ટિન ડ્રિયુ બીબર (અંગ્રેજી: Justin Drew Bieber, જન્મ: ૧ માર્ચ ૧૯૯૪) એક કેનેડિયન પોપ‌ ગાયક, ગીતકાર અને અભિનેતા છે.[4]

Quick Facts જસ્ટિન બીબર, પાર્શ્વ માહિતી ...
જસ્ટિન બીબર
Thumb
૨૦૧૫માં જસ્ટિન
પાર્શ્વ માહિતી
જન્મ નામજસ્ટિન ડ્રિયુ બીબર
જન્મ (1994-03-01) March 1, 1994 (ઉંમર 30)[1][2]
લંડન, ઓન્ટારિયો, કેનેડા
શૈલીપોપ
વ્યવસાયોગાયક
વાદ્યોઅવાજ, ગિટાર, પિયાનો[3]
સક્રિય વર્ષો૨૦૦૭-સક્રિય
રેકોર્ડ લેબલ
  • આઇસલેન્ડ રેકોર્ડ્સ
  • ટીન આઇસલેન્ડ રેકોર્ડ્સ
  • સ્કુલ બોય રેકોર્ડ્સ
  • ડેફ જામ રેકોર્ડિંગ્સ
વેબસાઇટjustinbiebermusic.com
બંધ કરો

પ્રારંભિક જીવન

જસ્ટિનનો જન્મ ૧‌ માર્ચ ૧૯૯૪ ના રોજ કેનેડાના ઓન્ટારિયો રાજ્યના લંડન શહેરની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં થયો, અને ઉછેર‌ સ્ટ્રેટફોર્ડ શહેરમાં થયો.[5]

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.