![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/Old_Bridge_over_river_Chenab_at_Ramban.jpg/640px-Old_Bridge_over_river_Chenab_at_Ramban.jpg&w=640&q=50)
ચેનાબ નદી
ભારત અને પાકિસ્તાનમાં થઇને વહેતી એક મોટી નદી / From Wikipedia, the free encyclopedia
ચિનાબ નદી અથવા ચંદ્રભાગા નદી (અંગ્રેજી: Chenab River)ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા લાહૌલ અને સ્પીતી જિલ્લા ખાતે વહેતી બે નદીઓ ચંદ્ર નદી અને ભાગા નદીના સંગમ પરથી બને છે. તે આગળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી પસાર થઈ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં મળી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ આ નદીનું પાણી પાકિસ્તાનને મળે છે.