ઘંટી
From Wikipedia, the free encyclopedia
ઘંટી એ ધાન્ય અનાજ હાથ વડે દળવા માટે વપરાતું પરંપરાગત સાધન છે. તેનો મુખ્ય ઉપયોગ ઘઉં, બાજરી, જુવાર વગેરેને દળીને લોટ તૈયાર કરવા માટે થાય છે. જોકે અત્યારના સમયમાં ઘંટીનું સ્થાન વિદ્યુત ઘંટીએ લઇ લીધું છે. તેમ છતાંય થોડા પ્રમાણમાં ગામડાંઓમાં હજુ સુધી તેનો વપરાશ જોવા મળે છે.[1][મૃત કડી] ઘંટીમાં મસાલા વગેરે પણ દળવામાં આવે છે.