ગોકુળ (ગોકુલ)ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુનાં અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વિત્યું હતું.

Thumb
નાગદમનનું ચિત્ર
Quick Facts ગોકુળ, દેશ ...
ગોકુળ
શહેર
Thumb
ગોકુળનું એક મંદિર
Thumb
ગોકુળ
ગોકુળ
ઉત્તર પ્રદેશ, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 27.45°N 77.72°E / 27.45; 77.72
દેશ ભારત
રાજ્યઉત્તર પ્રદેશ
જિલ્લોમથુરા
ઊંચાઇ
૧૬૩ m (૫૩૫ ft)
વસ્તી
 (૨૦૦૧)
  કુલ૪,૦૪૧
ભાષાઓ
  અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+5:30 (IST)
બંધ કરો

ભૂગોળ

ગોકુળ 27.45°N 77.72°E / 27.45; 77.72 અક્ષાંશ-રેખાંશ પર સ્થિત છે.[1] સમુદ્ર સપાટીથી શરેરાસ ઉંચાઈ ૧૬૩ મી. (૫૩૪ ફીટ) છે.

વસતી

ભારતની વસતી ગણતરી ૨૦૦૧ મુજબ,[2] ગોકુળની વસતી ૪,૦૪૧ લોકોની છે. જેમાં ૫૫% પુરુષો અને ૪૫% સ્ત્રીઓ છે. ગોકુળનો શરેરાસ સાક્ષરતા દર ૬૦% છે જે રાષ્ટ્રીય શરેરાસ ૫૯.૫% કરતાં વધુ છે. પુરુષ સાક્ષરતા ૬૮% અને સ્ત્રી સાક્ષરતા ૪૯% છે. ૧૮% વસતી ૮ વર્ષથી નાના બાળકોની છે.

Thumb
કાલિયનાગનાં મસ્તક પર નૃત્યરત કૃષ્ણ, પ્રેમ મંદિર, વૃંદાવન

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.