![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f8/Wiki_anal_sex.jpg/640px-Wiki_anal_sex.jpg&w=640&q=50)
ગુદા મૈથુન
From Wikipedia, the free encyclopedia
ગુદા મૈથુન વ્યક્તિની ગુદામાં લિંગ દાખલ કરીને કરવામાં આવતું મૈથુન છે.[1][2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f8/Wiki_anal_sex.jpg/320px-Wiki_anal_sex.jpg)
ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ મુજબ ગુદા મૈથુન ગેરકાયદેસર હતું, પરંતુ ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ હવે તે ગેરકાયદેસર નથી.[3] પરંતુ સગીર વયના વ્યક્તિ સાથે અથવા બળજબરી તેમજ પ્રાણીઓ સાથેનું મૈથુન ગેરકાયદેસર છે.[4]