![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/Gujarat-High-Court.jpg/640px-Gujarat-High-Court.jpg&w=640&q=50)
ગુજરાત વડી અદાલત
ગુજરાત રાજ્યની વડી અદાલત / From Wikipedia, the free encyclopedia
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ મુંબઇ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી.[2][3]
Quick Facts ગુજરાત ઉચ્ચ ન્યાયાલય, સ્થાપના ...
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય | |
---|---|
![]() ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનું મકાન | |
સ્થાપના | ૧૯૬૦ |
દેશ | ![]() |
સ્થળ | અમદાવાદ, ગુજરાત |
બંધારણ પદ્ધતિ | ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલની ખાતરી સાથે પ્રમુખશાહી. |
નિમણુક | ભારતનું બંધારણ |
ચુકાદાનો પડકાર | ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય |
પદ અવધિ | ૬૨ વર્ષની વય સુધી |
પદ ક્રમાંક | ૪૨ |
વેબસાઈટ | gujarathighcourt |
મુખ્ય ન્યાયાધીશ | |
હાલમાં | નામદાર ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર[1] |
પદનો આરંભ | ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ |
બંધ કરો