![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e3/Garbi-Palanpur.jpg/640px-Garbi-Palanpur.jpg&w=640&q=50)
ગરબી
નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય અથવા નવરાત્રીમાં દેવી માટે બનાવેલું લાકડ / From Wikipedia, the free encyclopedia
ગરબી એ નવરાત્રીના તહેવારો દરમીયાન, ખાસ કરીને ગુજરાતમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e3/Garbi-Palanpur.jpg/640px-Garbi-Palanpur.jpg)
ગરબી શબ્દનાં નીચે પ્રમાણે અર્થ પણ મળે છે:[1]
- નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ હોય શકે, જ્યારે ગરબીમાં માત્ર ગાયન જ હોય છે. ગુજરાતી ભાષામાં દયારામની ગરબી તરીકે ઓળખાતી પદ્યરચનાઓ બહુ પ્રસિદ્ધ છે.[2]
- દેવીને માટે નવરાત્રીમાં મૂકવા બનાવેલું લાકડા કે ધાતુનું ચોકઠું. જેને આધારે નવરાત્રી તહેવારો નિમિત્તે થતું રાસ ગરબાનું આયોજન "ગરબી" તરીકે ઓળખાય છે.