ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે.[1] ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે.

Quick Facts ગબ્બર, શિખર માહિતી ...
ગબ્બર
Thumb
ગબ્બર પર્વત અને મંદિર
શિખર માહિતી
ઉંચાઇ1,600 ft (490 m)
ભૂગોળ
સ્થાનઅંબાજી, દાંતા તાલુકો, બનાસકાંઠા જિલ્લો
આરોહણ
સૌથી સહેલો રસ્તોરોપ-વે
સામાન્ય રસ્તોપગથિયાં
બંધ કરો

આ સ્થળ પ્રાચીન અને પૌરાણિક ૫૧ શક્તિ પીઠોમાંનું એક છે.[2]

આ પણ જુઓ

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.