કચ્છ, ગુજરાતમાં આવેલી નદી From Wikipedia, the free encyclopedia
ગજણસર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી વિગોડી (તા. નખત્રાણા) ગામ નજીક ઉદ્ભવે છે અને કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૭ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૫૯ ચોરસ કિમી છે.[1]
ગજણસર | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | વિગોડી |
લંબાઇ | ૩૭ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનું મોટું રણ |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | ગજણસર બંધ |
આ નદી પર ગજણસર બંધ આવેલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.