ખાપરી નદી
From Wikipedia, the free encyclopedia
ખાપરી નદી ડાંગ જિલ્લાની પાંચ મુખ્ય નદીઓમાંની એક અને અંબિકા નદીની ઉપનદી છે.[1] તે ડાંગના લગભગ બે સરખા ભાગ કરીને ડુંગરડા નજીક અંબિકા નદીને મળે છે.