કર્મનાશા નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
કર્મનાશા નદી ગંગા નદીની એક સહાયક નદી છે. તે ભારત દેશના બિહાર રાજ્યના કૈમુર જિલ્લાની કૈમુરની ટેકરીઓમાંથી ઉદ્દભવે છે અને ભારતીય રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી વહે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના સોનભદ્રા, ચંદૌલી, વારાણસી અને ગાજીપુર જિલ્લાઓમાં તે સરહદ પર વહે છે. તેના ડાબા કિનારા પર કૈમુર અને બકસર જિલ્લાઓ (બિહાર બાજુ) આવેલા છે.[1][2][3][4]
Quick Facts દેશ, રાજ્યો ...
કર્મનાશા નદી (कर्मनाशा नदी) | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્યો | ઉત્તર પ્રદેશ, બિહાર |
સ્ત્રોત | |
- સ્થાન | સરોદાગ, કૈમૂર જિલ્લો, કૈમૂરની ટેકરીઓ |
- ઉંચાઇ | ૩૫૦ m (૧,૧૪૮ ft) |
મુખ | ગંગા |
- સ્થાન | ચૌસા |
- અક્ષાંસ-રેખાંશ | |
લંબાઈ | ૧૯૨ km (૧૧૯ mi) |
બંધ કરો