કરીમનગર ભારત દેશમાં આવેલા તેલંગાણા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

Thumb
તેલંગાણાના જિલ્લાઓ

કરીમનગર જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.

વિસ્તાર અને વસ્તી

કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)

વધુ માહિતી વિસ્તાર (ચો.કિ.મી.), વસ્તી (૨૦૦૧ મુજબ) ...
વિસ્તાર (ચો.કિ.મી.)[1] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૧,૮૨૩ ૩૪,૯૧,૮૨૨
(પુ. ૧૭,૪૭,૯૬૮)
(સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪)
૫૭ ૨૨૦૧ ૪૭.૫૭ %
બંધ કરો

બાહ્ય કડીઓ

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.