From Wikipedia, the free encyclopedia
કતાર (અરબી:دولة قطر) એ મધ્યપૂર્વ અરબસ્તાન દ્વીપકલ્પ ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં સાઉદી અરેબિયા દેશ અને બાકી બધી દિશાઓમાં ઇરાનનો અખાત આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં બહેરીન નામનો દ્વીપ-દેશ આવેલો છે. દોહા શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.
કતાર રાજ્ય دولة قطر દવલત કતાર | |
---|---|
રાષ્ટ્રગીત: અસ્સલામ અલ અમીરી | |
રાજધાની and largest city | દોહા |
અધિકૃત ભાષાઓ | અરેબિક |
લોકોની ઓળખ | કતારી |
સરકાર | પૂર્ણ રાજાશાહી |
• અમીરે | હમદ બિન ખલિફા અલ થાની |
• રાજકુમાર | તમીમ બિન હમદ અલ થાની |
• વડા પ્રધાન | હમદ બિન જાસીમ બિન જબેર અલ થાની |
સંસદ | કતારની વિમર્શ સંસદ |
સ્વતંત્રતા1 | |
• Founded by Sheikh Jassim bin Mohammed Al Thani | ૧૮ ડિસેમ્બર ૧૮૭૮ |
• ઓટોમન સામ્રાજ્યથી સ્વતંત્રતા | ૧૯૧૩ |
• યુનાયટેડ કિંગડમ સાથે ખાસ સંધિનો ભંગ | ૩ સપ્ટેમ્બર ૧૯૭૧ |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૧૬૪મો) |
• જળ (%) | negligible |
વસ્તી | |
• ૨૦૧૦ વસ્તી ગણતરી | ૧,૬૯૬,૫૬૩[1] (૧૪૮મો) |
• ગીચતા | [convert: invalid number] (૧૨૩મો) |
GDP (PPP) | ૨૦૧૦ અંદાજીત |
• કુલ | $102.147 billion[2] |
• Per capita | $૯૦,૧૪૯[2] |
GDP (nominal) | ૨૦૧૦ અંદાજીત |
• કુલ | $૧૧૦.૮૪૪ બિલિયન[2] (૫૫મો) |
• Per capita | $૮૧,૯૬૩[2] (૧લો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૦) | 0.803[3] ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮મો |
ચલણ | રિયાલl (QAR) |
સમય વિસ્તાર | UTC+3 (AST) |
• ઉનાળુ (DST) | UTC+3 ((not observed)) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | ૯૭૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .qa, قطر. |
વિશ્વમાં ખનિજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકી કતાર સૌથી શ્રીમંત દેશોમાંનો એક છે. આ બાબતમાં કતાર બીજા ક્રમાંક પર આવતો સૌથી શ્રીમંત[4] દેશ છે. કતાર દુનિયાના સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે આવે છે.
અન્ય અરબી દેશોની માફક જ કતારમાં પણ રાજાશાહી ચાલે છે. શેખ હમદ બિન ખલિફા ઇ.સ. ૧૯૯૫ના સમયથી આ દેશના રાજા છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.