![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Wool.www.usda.gov.jpg/640px-Wool.www.usda.gov.jpg&w=640&q=50)
ઊન
From Wikipedia, the free encyclopedia
ઊન એ ઘેટાં અને બીજા ચોક્કસ કેટલાંક પ્રાણીઓના વાળમાંથી મળતા વણીને કાપડ બનાવી શકાય તેવા રેસા છે,[1] જેમાં બકરીમાંથી કાશ્મીરી, બકરીમાંથી મોહૈર, ઊંટવંશના પ્રાણી વિક્યુના, અલ્પાકા અને ઊંટ તેમજ સસલામાંથી અંગોરાનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો] ઊનમાં એવા કેટલાંક ગુણધર્મો છે કે જેનાથી તે વાળ કે રૂંવાટીથી અલગ પડે છેઃ તેમાં ગડીઓ પડેલી હોય છે, તે લવચિક હોય અને તે તાર (ઝુમખા)માં વધે છે.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Wool.www.usda.gov.jpg/320px-Wool.www.usda.gov.jpg)