ઉત્તરકાશી જિલ્લો
From Wikipedia, the free encyclopedia
ઉત્તરકાશી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. ઉત્તરકાશી જિલ્લાનું મુખ્યાલય ઉત્તરકાશીમાં છે.