![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Idar_hills.jpg/640px-Idar_hills.jpg&w=640&q=50)
ઇડર
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું નગર / From Wikipedia, the free encyclopedia
ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.
Quick Facts ઇડર, દેશ ...
ઇડર | |
---|---|
નગર | |
![]() ઇડરની ટેકરીઓ | |
અક્ષાંશ-રેખાંશ: 23.833333°N 73°E / 23.833333; 73 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | ઇડર |
ઊંચાઇ | ૧૯૫ m (૬૪૦ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૨૯૫૬૭ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બંધ કરો