આરસ ખડકો
નર્મદા નદી નુ એક અનેકમાંથી એક ઝરણું / From Wikipedia, the free encyclopedia
આરઅસ ખડકો કે જે તેના અંગ્રેજી નામ માર્બલ રોક્સ તરીકે જાણીતું છે તે ભારતના મધ્ય ભાગમાં આવેલી એક નદીની આસપાસનું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના જબલપુર શહેર નજીક આવેલું છે. નર્મદા નદીએ આરસના નરમ ખડકોને કોતરીને એક કોતર રચ્યું છે. આ કોતર લગભગ ૩ કિ.મી. લાંબું છે. ભારતીય પ્રવાસનમાં આ એક આકર્ષક સ્થળ છે. આ વિસ્તારની સ્થાનીક ખાણોમાંથી નીકળતો આરસ સમગ્ર ભારતમાં મોકલવામાં આવે છે.
Quick Facts આરસ ખડકો (Marble Rocks), Long-axis length ...
આરસ ખડકો (Marble Rocks) | |
---|---|
જબલપુર પાસે આવેલા આરસના ખડકો | |
Long-axis length | 3 kilometres (1.9 mi) |
Geography | |
Coordinates | ઢાંચો:Infobox coor d |
બંધ કરો