![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a7/Gujarat_AMC_2021.svg/langgu-640px-Gujarat_AMC_2021.svg.png&w=640&q=50)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ શહેરનું વહીવટી એકમ / From Wikipedia, the free encyclopedia
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ જુલાઈ,૧૯૫૦ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. જે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે જવાબદાર છે.
Quick Facts અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રકાર ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન | |
---|---|
પ્રકાર | |
પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
ઇતિહાસ | |
રચના | ૧૮૭૩ |
નેતૃત્વ | |
મેયર | પ્રતિભા જૈન |
મ્યુનિસિપલ કમિશ્નર | એમ.કે. થેન્નારસન, IAS |
ડેપ્યુટી મેયર | જતીન પટેલ |
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન | ગૌરાંગ .જે. દાણી |
વિરોધ પક્ષના નેતા | દિનેશ શર્મા[1] |
સંરચના | |
બેઠકો | ૧૯૨ |
![]() | |
રાજકીય સમૂહ | |
સૂત્ર | |
ઉદ્યોગ, સ્વાશ્રય, સેવા | |
બેઠક સ્થળ | |
સરદાર પટેલ ભવન, અમદાવાદ | |
વેબસાઇટ | |
ahmedabadcity |
બંધ કરો