From Wikipedia, the free encyclopedia
સૂર્ય કે આદિત્ય એ શાસ્ત્રીય હિંદુ ધર્મ પ્રમાણે એક મુખ્ય દેવ છે. વેદોમાં મિત્ર, વરુણ અને સવિતા/સવિતૃને સંબંધિત સંખ્યાબંધ ઋચાઓ સમર્પિત છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ, વગેરે સૂર્ય દેવના અન્ય નામો છે.
સૂર્ય | |
---|---|
સૂર્ય પ્રકાશ અને દિવસના દેવ, શાણપણ | |
શ્રી સૂર્ય ભગવાન, ૧૯૪૦ | |
જોડાણો | ગ્રહ, દેવ, નવગ્રહ |
રહેઠાણ | સૂર્ય |
દિવસ | રવિવાર |
વાહન | સાત શ્વેત અશ્વો વાળો રથ સારથી: અરુણ[1] |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સર્નયૂ (સંજના), રાંદલ (છાયા), સંધ્યા અને પ્રભા[2] |
બાળકો | શનિ, યમ, યમુના (યામી) અને મનુ, અશ્વિની કુમારો, કર્ણ, સુગ્રીવ, ભાગ્ય દેવ |
સામ્ય | |
ગ્રીક સામ્ય | હેલિયોસ |
વેદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મંત્ર પણ સૂર્યને સમર્પિત ગણાય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું મંદિર સૂર્ય દેવને સમર્પિત છે.
ગુર્જરો સૂર્યપૂજક ગણાય છે.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.