From Wikipedia, the free encyclopedia
યાજ્ઞવલ્કય (સંસ્કૃત: याज्ञवल्क्य, Yājñavalkya) હિંદુ વેદિક ઋષિ હતા.[1][2][3][4] યાજ્ઞવલ્કયે નેતિ નેતિનો વિચાર આપ્યો હતો.[5] તેમણે યાજ્ઞવલ્કય સ્મૃતિ, યોગ યાજ્ઞવલ્કય અને વેદાંત ગ્રંથો લખ્યા હતા.[6][7] તેમનો ઉલ્લેખ વિવિધ બ્રાહ્મણ અને અરણ્યકોમાં પણ છે.[6]
યાજ્ઞવલ્કય | |
---|---|
જનક રાજાને બ્રહ્મ વિદ્યા શીખવતા યાજ્ઞવલ્કય | |
અંગત | |
ધર્મ | હિંદુ ધર્મ |
જીવનસાથી | મૈત્રેયી, કાત્યાયની |
નોંધપાત્ર વિચારો | નેતિ નેતિ |
ફિલસૂફી | અદ્વૈત |
ધાર્મિક કારકિર્દી | |
પ્રભાવિત
| |
પ્રભાવ
| |
સન્માનો | ઋષિ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.