From Wikipedia, the free encyclopedia
યહૂદી ધર્મ (હિબ્રૂ ભાષા: יהודה)[1][2] એ યહૂદી લોકોનો ધર્મ છે. તે પ્રાચીન અને ઐક્યવાદમાં આસ્થા ધરાવે છે અને તૌરાત તેનું ધર્મ પુસ્તક છે.[3] તૌરાતમાં ધર્મ, ફિલસૂફી અને યહૂદી લોકોની સંસ્કૃતિનો સમાવેશ થાય છે.[4] ધાર્મિક યહૂદી લોકોની માન્યતા અનુસાર યહૂદી ધર્મએ ભગવાનનું ઈઝરાયલના સંતાનો પરનું અવતરણ છે.[5] તેમાં વિવિધ ગ્રંથો, માન્યતા-રૂઢિઓ અને વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તૌરાત એ તનખ અને હિબ્રૂ બાઇબલનો ભાગ છે. યહૂદી ધર્મ વિશ્વના ધર્મોમાં ૧૦મો મોટો ધર્મ છે.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.