મોનૅકો

From Wikipedia, the free encyclopedia

મોનૅકોmap

મોનૅકો (/ˈmɒnək/ (audio speaker iconlisten); French pronunciation: [mɔnako]), જે અધિકૃત રીતે પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French: Principauté de Monaco; Ligurian: Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જે યુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[11] જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે.[12] મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.

Quick Facts પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો Principauté de Monaco (French)Prinçipatu de Múnegu (Ligurian), રાજધાની ...
પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો

Principauté de Monaco (French)
Prinçipatu de Múnegu (Ligurian)
Thumb
ધ્વજ
Thumb
રાજચિહ્ન
સૂત્ર: "Deo Juvante" (Script error: The function "name_from_code" does not exist.)
(અંગ્રેજી: "With God's Help")
રાષ્ટ્રગીત: Hymne Monégasque
(અંગ્રેજી: "Hymn of Monaco")
Thumb
 મોનૅકો નું સ્થાન  (green)

in Europe  (green & dark grey)

રાજધાનીમોનૅકો
43°43′52″N 07°25′12″E
સૌથી મોટું quarterમોંટે કાર્લો
અધિકૃત ભાષાઓફ્રેંચ ભાષા[1]
પ્રચલિત ભાષાઓ
  • મોનેક્વસ
  • ઇટાલિયન
વંશીય જૂથો
  • મોનેક્વસ
  • ફ્રેંચ
  • ઇટાલિયન
  • ઓક્કિટન્સ
ધર્મ
૮૬.૦% ખ્રિસ્તી
—૮૦.૯% રોમન કેથોલિક (અધિકૃત ધર્મ)[2]
—૫.૧% અન્ય
૧૧.૭% કોઇ ધર્મ નહી
૧.૭% યહુદી
૦.૬% અન્યો[3]
લોકોની ઓળખ
  • Monégasque
  • Monacan[c]
સરકારઐક્ય આંશિક-બંધારણીય રાજાશાહી
 રાજા
પ્રિન્સ આલ્બર્ટ બીજો
 વડાપ્રધાન
પિયરી ડાર્ટઆઉટ
સંસદરાષ્ટ્રીય કારોબારી
સ્વતંત્ર
 રીપબ્લિક ઓફ જીઓના હેઠળ સ્વતંત્રતા
૮ જાન્યુઆરી ૧૨૯૭
 ફ્રેંચ સામ્રાજ્યથી
૧૭ મે ૧૮૧૪
 છઠ્ઠા જોડાણથી
૧૭ જૂન ૧૮૧૪
 ફ્રેંચ-મોનેક્વસ સંધિ
૨ ફેબ્રુઆરી ૧૮૬૧
 બંધારણ
૫ જાન્યુઆરી ૧૯૧૧
વિસ્તાર
 કુલ
2.02 km2 (0.78 sq mi) (૧૯૪મો)
 જળ (%)
નગણ્ય[4]
વસ્તી
 ૨૦૧૯ અંદાજીત
Steady ૩૮,૩૦૦[5] (૧૯૦મો)
 ૨૦૧૬ વસ્તી ગણતરી
37,308[6]
 ગીચતા
18,713/km2 (48,466.4/sq mi) (૧લો)
GDP (PPP)૨૦૧૫ અંદાજીત
 કુલ
Increase $7.672 બિલિયન (૨૦૧૫ અંદાજીત)[7] (૧૬૮મો)
 Per capita
Increase $115,700 (૨૦૧૫ અંદાજીત)[7] (૩જો)
GDP (nominal)૨૦૧૯[b] અંદાજીત
 કુલ
Increase $7.424 બિલિયન[8] (૧૫૯મો)
 Per capita
Increase $190,513[9] (2nd)
ચલણયુરો (€) (EUR)
સમય વિસ્તારUTC+1 (CET)
 ઉનાળુ (DST)
UTC+2 (CEST)
વાહન દિશાright[10]
ટેલિફોન કોડ+377
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mc
  1. ^ Government offices are however, located in the Quartier of Monaco-Ville.
  2. ^ GDP per capita calculations include non-resident workers from France and Italy.
  3. ^ Monacan is the term for residents.
બંધ કરો

આ પણ જુઓ

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.