એશિયામાં આવેલો દ્રીપ દેશ From Wikipedia, the free encyclopedia
માલદીવ્સ (/ˈmɔːldiːvz/, US: /ˈmɔːldaɪvz/ (listen); Dhivehi: ދިވެހިރާއްޖެ Dhivehi Raa'jey), અધિકૃત રીતે રીપબ્લિક ઓફ માલદિવ્સ, દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. તે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલો છે. માલદીવ્સના ટાપુઓ ૨૬ ટાપુઓમાં વહેંચાયેલા છે, જે ૨૯૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે માલદિવ્સને એશિયાનો સૌથી નાનો દેશ વિસ્તાર તેમજ વસ્તીની દ્રષ્ટિએ બનાવે છે. માલદિવ્સની વસ્તી 427,756 વ્યક્તિઓની છે. માલે દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે રાજાનો ટાપુ તરીકે જાણીતું છે.
માલદીવ ગણરાજ્ય
| |
---|---|
રાષ્ટ્રગીત: Qaumii salaam રાષ્ટ્રીય સલામ | |
![]() હિંદ મહાસાગરમાં માલદિવ્સનું સ્થાન | |
![]() | |
રાજધાની | માલે |
અધિકૃત ભાષાઓ | ધિવેહી |
વંશીય જૂથો (૨૦૧૧) | ≈૧૦૦% માલદિવિયન્સa[૧][૨][૩] |
લોકોની ઓળખ | માલદીવિયન |
સરકાર | અધ્યક્ષીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | અબ્દુલ્લા યામીન |
• ઉપ રાષ્ટ્રપતિ | અબ્દુલ્લા જિહાદ[૪] |
• સંસદ અધ્યક્ષ | અબ્દુલ્લા મસીહ મોહમદ[૫] |
• મુખ્ય ન્યાયાધીશ | અબ્દુલ્લા સઈદ[૬] |
સ્થાપના | |
• યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા | ૨૬ જુલાઇ ૧૯૬૫ |
• હાલનું બંધારણ | ૭ ઓગસ્ટ ૨૦૦૮ |
વિસ્તાર | |
• કુલ | 298[૭] km2 (115 sq mi) (૧૮૭મો) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2016 અંદાજીત | 427,756[૮] (૧૭૫) |
• ૨૦૧૪ વસ્તી ગણતરી | ૩,૪૧,૩૫૬[૯] |
• ગીચતા | 1,102.5/km2 (2,855.5/sq mi) (૧૧મો) |
GDP (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૭.૩૯૬ બિલિયન[૧૦] (૧૬૨મો) |
• Per capita | $૨૦,૨૨૮[૧૦] (૬૯મો) |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૪.૮૨૫ બિલિયન[૧૦] |
• Per capita | $૧૩,૧૯૬[૧૦] |
જીની (૨૦૦૫-૨૦૧૩) | 37.4[૧૧] medium |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭) | 0.717[૧૨] high · ૧૦૧મો |
ચલણ | માલદીવિયન રુફિયાહ (MVR) |
સમય વિસ્તાર | UTC+૫ |
ટેલિફોન કોડ | ૯૬૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mv |
|
Seamless Wikipedia browsing. On steroids.