ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
માંગરોળ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે. માંગરોળ આ તાલુકાનું મુખ્ય મથક છે.
માંગરોળ તાલુકો મત્સ્યઉદ્યોગ માટે જાણીતો છે.[૧]
|
Seamless Wikipedia browsing. On steroids.