ગુજરાતી વાનગી. From Wikipedia, the free encyclopedia
ભૂંગળા-બટેટા એ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરમાં બનાવવામાં આવતી એક વાનગી છે.
આ વાનગીના મુખ્ય બે ઘટકો છે.
સૌપ્રથમ બટાટાને બાફી લેવા પછી મિક્સરમાં મસાલા માટે ની બધી સામગ્રી મા થોડુ પાણી નાખી ને પેસ્ટ બનાવી લો. પેનમાં તેલ મૂકી તૈયાર કરેલી પેસ્ટ સાંતળી લેવી પછી તેમાં બાફેલા બટાકા ઉમેરીને મિક્સ કરીને થવા દેવું. પછી બજારમાં તૈયાર મળતા કાચા ચોખાના લોટના ભૂંગળા તેલમાં તળી લેવા. બન્ને વસ્તુ તૈયાર થઈ જાય એટલે ભૂંગળા-બટેટાની વાનગી તૈયાર થઈ ગઈ ગણાય.[૧]
Seamless Wikipedia browsing. On steroids.