From Wikipedia, the free encyclopedia
બહુસમુદાયીત્વને એક કે એક કરતા વધુ એકકેન્દ્રીય ઉત્ક્રાંતિના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે: લક્ષણ પરીસ્થિતીઓ કે જે એક કેંદ્રીય અથવા એક સમાન દેખાવ તરફ પાછા ફરેલ લક્ષણો કે જે એક કરતા વધારે પુર્વજો તરફથી મળેલા હોય.
ઉદાહરણ તરીકે, ગરમલોહીવાળા પ્રાણીઓ નો સમુહ બહુસમુદાયીત્વ ધરાવતો હોવાનું કહેવાય છે કેમકે આ સમુદાય સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ બન્નેનો સમાવેશ કરે છે પણ બન્નેના નજીકના પુર્વજો ઠંડાલોહીવાળા હતા. આમ ગરમલોહી હોવાનુ લક્ષણ બન્નેમાં હોવા છતા સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં અલગ અલગ રીતે ઉત્ક્રાંતિ પામ્યું છે.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.