ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ એક રાજ્ય From Wikipedia, the free encyclopedia
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે.
નાગાલેંડ | |
---|---|
રાજ્ય | |
ઉપરથી: કોહિમા તરફ જતો રસ્તો, કાપામોડ્ઝુ શિખર (ફેક જિલ્લો), હોર્નબિલ તહેવાર | |
અક્ષાંશ-રેખાંશ (કોહિમા): 25.67°N 94.12°E | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ ડિસેમ્બર ૧૯૬૩† |
રાજધાની | કોહિમા |
સૌથી મોટું શહેર | દિમાપુર |
જિલ્લાઓ | ૧૨ |
સરકાર | |
• ગવર્નર | પદ્મનાભ આચાર્ય |
• મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી | નેઇફિઉ રીઓ (NDPP)[1] અને યાનંથુન્ગો પેટ્ટોન (ભાજપ)[2] |
• સંસદીય બેઠકો | રાજ્ય સભા ૧ લોક સભા ૧ |
વિસ્તાર | |
• કુલ | ૧૬,૫૭૯ km2 (૬૪૦૧ sq mi) |
વિસ્તાર ક્રમ | ૨૬મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૯,૮૦,૬૦૨ |
• ક્રમ | ૨૫મો |
• ગીચતા | ૧૧૯/km2 (૩૧૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૯૭૦૦૧ - ૭૯૮૬૨૭[3] |
ISO 3166 ક્રમ | IN-NL |
HDI | ૦.૭૭૦ (ઉચ્ચ) |
HDI ક્રમ | ૪થો (૨૦૦૫) |
સાક્ષરતા | ૮૦.૧૧% (૧૫મો) |
અધિકૃત ભાષા | અંગ્રેજી |
વેબસાઇટ | nagaland.gov.in/ |
^† ૧૯૬૨માં આસામમાંથી તેની રચના થઇ હતી. |
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.