હેબતપુર, અમદાવાદમાં આવેલ વિજ્ઞાન કેન્દ્ર From Wikipedia, the free encyclopedia
ગુજરાત સાયન્સ સીટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સીટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. ૧૦૭ હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સીટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.
ગુજરાત સાયન્સ સીટી | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 23°4′48″N 72°29′46″E |
સ્થિતિ | કાર્યરત |
શરુઆત | મે ૨૦૦૧ |
માલિક | ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી |
વિષય | Science education and entertainment |
સમય | સમગ્ર વર્ષ |
વિસ્તાર | 107[1] ha (260 acres) |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
૨૦૨૧માં બીજા તબક્કાના નિર્માણમાં ₹૨૬૪ crore (US$૩૫ million) ના ખર્ચે માછલી ઘર, ₹૧૨૭ crore (US$૧૭ million) ના ખર્ચે રોબોટિક્સ ગેલેરી અને ₹૧૪ crore (US$૧.૮ million) ના ખર્ચે નેચર પાર્કની શરૂઆત ૧૬ જુલાઇ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાઇ હતી.[2][3]
સાયન્સ સીટીનો ઉદ્યાન બપોરના ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.