ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો નેેશનલ હાઈવે માર્ગ નં.૫૬-અ તેમ જ પારડી નાસિક જતો નેેશનલ હાઈવે 848 તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.