શિનોર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાનો તાલુકો છે. શિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે. Quick Facts શિનોર તાલુકો, દેશ ...શિનોર તાલુકોતાલુકોતાલુકાનો નકશોદેશભારતરાજ્યગુજરાતજિલ્લોવડોદરામુખ્ય મથકશિનોરવસ્તી (૨૦૧૧)[૧] • કુલ૬૫૪૪૦ • લિંગ પ્રમાણ૯૩૦સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)બંધ કરો શિનોર તાલુકામાં આવેલાં ગામો તાલુકાનું ભૌગોલિક સ્થાન અને શિનોર તાલુકાનાં ગામ અચિસરા અંબાલી આણંદી અવાખલ બરકાલ બાવલિયા ભેખડા બીથલી છાણભોઇ દામાપુરા દામનગર દરિયાપુરા દિવેર ગરડી કંજેઠા કુકસ માલપુર માલસર માંડવા માંજરોલ મિંઢોળ મોટા ફોફળિયા મોટા કરાળા નાના હબીપુરા નાના કરાળા પુનિયાદ સાધલી સાંધા સતિસણા સેગવા સીમળી શિનોર સુરસમાળ તરવા તેરસા ટિંબરવા ટિંગલોદ ઉતરજ વનિયાદ ઝાંઝડ સંદર્ભ [૧]"Talukas in Vadodara district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-11. બાહ્ય કડીઓ શિનોર તાલુકા પંચાયતની વેબસાઇટઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.vteWikiwand - on Seamless Wikipedia browsing. On steroids.