ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
લખતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
લખતર | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°51′27″N 71°46′45″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | લખતર |
વસ્તી | ૧૨,૩૭૧ (૨૦૧૧[1]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
પિનકોડ | ૩૮૨૭૭૫ |
લખતરમાં આદિશ્વર ભગવાનનું ખૂબ પુરાણું દેરાસર આવેલું છે. આ ઉપરાંત લખતરનાં જોવા લાયક સ્થળોમાં અહીંના તળાવ, દરબારી કુવા, બાપુરાજની દેરી અને કિલ્લાનો સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.