રફાળા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia

રફાળા

રફાળા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામની પુર્વ તથા દક્ષિણ દિશા ગાંડા બાવળના જંગલોથી ધેરાયેલ છે.અદાજે પચાસેક વર્ષ પહેલા ગામની આજુ બાજુ ખજુરીના વુક્ષોનુ જંગલ આવેલ હતુ.અને તેમા ખલેલા પુષ્કળ પ્રમાણ માં થતા હતા.

Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
રફાળા
  ગામ  
રફાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°31′51″N 70°04′53″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
બંધ કરો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.