ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
બગસરા તાલુકો ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનો તાલુકો છે. આ તાલુકો અમરેલી જિલ્લાની પશ્ચિમ દિશાએ આવેલ છે. જેની પૂર્વ બાજુએ અમરેલી તાલુકો આવેલો છે. બગસરા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકામાં ૩૧ ગામો છે અને ૩૧ ગ્રામ પંચાયતનો સમાવેશ છે. તે પૈકી કુલ ૧ર ગ્રામ પંચાયતો સમરસ છે. તેમાં ૮ પંચાયતો બીજી વાર સમરસ છે.
|
Seamless Wikipedia browsing. On steroids.