ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

From Wikipedia, the free encyclopedia

ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર પત્રિકા દ્વારા ૧૯૫૪થી દર વર્ષે આપવામાં આવતો પુરસ્કાર છે. હિંદી ચલચિત્રોમાં શ્રેષ્ઠ અભિનેતાનું પાત્ર ભજવવા માટે આ પુરસ્કાર ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં આપવામાં આવે છે. ૨૦૨૦ સુધીમાં સૌથી વધુ પુરસ્કારો દિલીપ કુમાર (૮) અને શાહરુખ ખાને (૮) જીત્યા છે.

Quick Facts ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર, વર્ણન ...
ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
Thumb
૨૦૨૧નો વિજેતા ઈરફાન ખાન
વર્ણનમુખ્ય અભિનેતાના પાત્ર માટેનો ફિલ્મફેર પુરસ્કાર
દેશભારત
રજૂકર્તાફિલ્મફેર
પ્રથમ વિજેતાદિલીપ કુમાર,
દાગ (૧લો ફિલ્મફેર પુરસ્કાર)
હાલમાંઈરફાન ખાન,
અંગ્રેજી મિડિયમ (૬૬મો ફિલ્મફેર પુરસ્કાર)
વેબસાઇટફિલ્મફેર પુરસ્કાર
બંધ કરો

રસપ્રદ આંકડાઓ

વધુ માહિતી સૌથી વધુ, અભિનેતા ...
સૌથી વધુ અભિનેતા સંખ્યા
વિજેતા દિલીપ કુમાર, શાહરુખ ખાન
નામાંકનો અમિતાભ બચ્ચન ૩૨
સળંગત નામાંકનો આમિર ખાન (૧૯૮૯-૯૭)
દાયકાઓમાં અભિનય દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન
એક વર્ષમાં નામાંકનો અમિતાભ બચ્ચન (૧૯૭૯,૧૯૮૩)
શાહરુખ ખાન (૨૦૦૫)
જીત્યા વગર નામાંકનો સલમાન ખાન ૧૧
ઘરડા વિજેતા અમિતાભ બચ્ચન ૬૭
ઘરડા નામાંકિત અમિતાભ બચ્ચન ૭૪
યુવા વિજેતા રિશી કપૂર (૧૯૭૩) ૨૧
યુવા નામાંકન દર્શિલ સફરી (૨૦૦૮) ૧૧
બંધ કરો

વિજેતા અને નામાંકનો

કળ
પુરસ્કાર વિજેતા વિજેતા દર્શાવે છે.

૧૯૫૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૫૪ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા દાગ
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૫ ભારત ભૂષણ પુરસ્કાર વિજેતા શ્રી ચૈતન્ય મહાપ્રભુ
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૬ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા આઝાદ
ભારત ભૂષણ મિર્ઝા ગાલીબ
દેવ આનંદ મુનીમજી
૧૯૫૭ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા દેવદાસ
રાજ કપૂર જાગતે રહો
૧૯૫૮ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા નયા દૌર
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૯ દેવ આનંદ પુરસ્કાર વિજેતા કાલા પાની
દિલીપ કુમાર મધુમતી
રાજ કપૂર ફિર સુબહ હોગી
૧૯૬૦ રાજ કપૂર પુરસ્કાર વિજેતા અનાડી
દેવ આનંદ લવ મેરેજ
દિલીપ કુમાર પૈગામ
બંધ કરો

૧૯૬૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૬૧ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા કોહિનૂર
દેવ આનંદ કાલા બાજાર
રાજ કપૂર છલિયા
૧૯૬૨ રાજ કપૂર પુરસ્કાર વિજેતા જિસ દેશ મે ગંગા બહેતી હૈ
દેવ આનંદ હમ દોનો
દિલીપ કુમાર ગંગા જમના
૧૯૬૩
Thumb
અશોક કુમાર પુરસ્કાર વિજેતા રાખી
ગુરુ દત્ત સાહિબ બીબી ઓર ગુલામ
શમ્મી કપૂર પ્રોફેસર
૧૯૬૪
Thumb
સુનીલ દત્ત પુરસ્કાર વિજેતા મુજે જીને દો
અશોક કુમાર ગુમરાહ
રાજેન્દ્ર કુમાર દિલ એક મંદિર
૧૯૬૫ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા લીડર
રાજેન્દ્ર કુમાર આયી મિલન કી બેલા
રાજ કપૂર સંગમ
૧૯૬૬
Thumb
સુનીલ દત્ત પુરસ્કાર વિજેતા ખાનદાન
રાજ કુમાર કાજલ
રાજેન્દ્ર કુમાર આરઝૂ
૧૯૬૭ દેવ આનંદ પુરસ્કાર વિજેતા ગાઇડ
ધર્મેન્દ્ર ફૂલ ઓર પથ્થર
દિલીપ કુમાર દિલ દિયા દર્દ લિયા
૧૯૬૮ દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા રામ ઔર શ્યામ
મનોજ કુમાર ઉપકાર
સુનીલ દત્ત મિલન
૧૯૬૯ શમ્મી કપૂર પુરસ્કાર વિજેતા બ્રહ્મચારી
દિલીપ કુમાર આદમી
સંઘર્ષ
૧૯૭૦
Thumb
અશોક કુમાર પુરસ્કાર વિજેતા આશીર્વાદ
રાજેશ ખન્ના આરાધના
ઇત્તેફાક
બંધ કરો

૧૯૭૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૭૧
Thumb
રાજેશ ખન્ના પુરસ્કાર વિજેતા સચ્ચા જુઠા
દિલીપ કુમાર ગોપી
સંજીવ કુમાર ખિલોના
૧૯૭૨
Thumb
રાજેશ ખન્ના પુરસ્કાર વિજેતા આનંદ
ધર્મેન્દ્ર મેરા ગાંવ મેરા દેશ
રાજેશ ખન્ના કટી પતંગ
૧૯૭૩
Thumb
મનોજ કુમાર પુરસ્કાર વિજેતા બે-ઇમાન
રાજેશ ખન્ના અમર પ્રેમ
દુશ્મન
૧૯૭૪
Thumb
રિશી કપૂર પુરસ્કાર વિજેતા બોબી
અમિતાભ બચ્ચન ઝંઝીર
ધર્મેન્દ્ર યાદો કી બારાત
રાજેશ ખન્ના દાગ:અ પોયમ ઓફ લવ
સંજીવ કુમાર કોશિશ
૧૯૭૫
Thumb
રાજેશ ખન્ના પુરસ્કાર વિજેતા આવિષ્કાર
ધર્મેન્દ્ર રેશમ કી ડોરી
દિલીપ કુમાર સગિના
મનોજ કુમાર રોટી કપડા ઓર મકાન
રાજેશ ખન્ના પ્રેમ નગર
૧૯૭૬
Thumb
સંજીવ કુમાર પુરસ્કાર વિજેતા આંધી
અમિતાભ બચ્ચન દીવાર
મનોજ કુમાર સન્યાસી
સંજીવ કુમાર શોલે
ઉત્તમ કુમાર અમાનુષ
૧૯૭૭
Thumb
સંજીવ કુમાર પુરસ્કાર વિજેતા અર્જુન પંડિત
અમિતાભ બચ્ચન કભી કભી
અમોલ પાલેકર છોટી સી બાત
દિલીપ કુમાર બૈરાગ
સંજીવ કુમાર માસુમ
૧૯૭૮
Thumb
અમિતાભ બચ્ચન પુરસ્કાર વિજેતા અમર અકબર એન્થોની
અમિતાભ બચ્ચન અદાલત
સંજીવ કુમાર યે હે જિંદગી
જિંદગી
વિનોદ ખન્ના શક
૧૯૭૯
Thumb
અમિતાભ બચ્ચન પુરસ્કાર વિજેતા ડોન
અમિતાભ બચ્ચન મુકદ્દર કા સિકંદર
ત્રિશૂલ
સંજીવ કુમાર દેવતા
પતિ પત્ની ઓર વો
૧૯૮૦
Thumb
અમોલ પાલેકર પુરસ્કાર વિજેતા ગોલમાલ
અમિતાભ બચ્ચન કાલા પથ્થર
મિ. નટવરલાલ
રાજેશ ખન્ના અમર દીપ
રિશી કપૂર સરગમ
બંધ કરો

૧૯૮૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૮૧
Thumb
નસરુદ્દીન શાહ પુરસ્કાર વિજેતા આક્રોશ
અમિતાભ બચ્ચન દોસ્તાના
શત્રુઘ્ન સિંહા
રાજ બબ્બર ઇન્સાફ કા તરાજુ
રાજેશ ખન્ના થોડીસી બેવફાઇ
વિનોદ ખન્ના કુરબાની
૧૯૮૨
Thumb
નસરુદ્દીન શાહ પુરસ્કાર વિજેતા ચક્ર
અમિતાભ બચ્ચન લાવારિસ
સિલસિલા
કમલ હસન એક દૂજે કે લીયે
રાજેશ ખન્ના દર્દ
૧૯૮૩
Thumb
દિલીપ કુમાર પુરસ્કાર વિજેતા શક્તિ
અમિતાભ બચ્ચન બેમિસાલ
નમક હલાલ
શક્તિ
નસરુદ્દીન શાહ બાઝાર
રિશી કપૂર પ્રેમ રોગ
સંજીવ કુમાર અંગૂર
૧૯૮૪
Thumb
નસરુદ્દીન શાહ પુરસ્કાર વિજેતા માસૂમ
કમલ હસન સદમા
ઓમ પુરી અર્ધ સત્ય
રાજેશ ખન્ના અવતાર
સન્ની દેઓલ બેતાબ
૧૯૮૫
Thumb
અનુપમ ખેર પુરસ્કાર વિજેતા સારાંશ
અમિતાભ બચ્ચન શરાબી
દિલીપ કુમાર મશાલ
નસરુદ્દીન શાહ ટચ
રાજ બબ્બર આજ કી આવાઝ
૧૯૮૬
Thumb
કમલ હસન પુરસ્કાર વિજેતા સાગર
અમિતાભ બચ્ચન મર્દ
અનીલ કપૂર મેરી જંગ
કુમાર ગૌરવ જાનમ
રિશી કપૂર તવાયફ
૧૯૮૭ સમારોહ યોજાયો નહી
૧૯૮૮
૧૯૮૯
Thumb
અનિલ કપૂર પુરસ્કાર વિજેતા તેજાબ
આમિર ખાન કયામત સે કયામત તક
અમિતાભ બચ્ચન શહેનશાહ
૧૯૯૦
Thumb
જેકી શ્રોફ પુરસ્કાર વિજેતા પરિંદા
આમિર ખાન રાખ
અનીલ કપૂર ઇશ્વર
રિશી કપૂર ચાંદની
સલમાન ખાન મેને પ્યાર કિયા
બંધ કરો

૧૯૯૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૯૧
Thumb
સન્ની દેઓલ પુરસ્કાર વિજેતા ઘાયલ
આમિર ખાન દિલ
અમિતાભ બચ્ચન અગ્નિપથ
ચિરંજીવી પ્રતિબંધ
૧૯૯૨
Thumb
અમિતાભ બચ્ચન પુરસ્કાર વિજેતા હમ
આમિર ખાન દિલ હૈ કે માનતા નહી
અનીલ કપૂર લમ્હે
દિલીપ કુમાર સૌદાગર
સંજય દત્ત સાજન
૧૯૯૩
Thumb
અનિલ કપૂર પુરસ્કાર વિજેતા બેટા
આમિર ખાન જો જીતા વોહી સિંકદર
અમિતાભ બચ્ચન ખુદા ગવાહ
૧૯૯૪
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા બાઝીગર
આમિર ખાન હમ હૈ રાહી પ્યાર કે
ગોવિંદા આંખે
જેકી શ્રોફ ગર્દીશ
સંજય દત્ત ખલનાયક
સન્ની દેઓલ ડર
૧૯૯૫[૧]
Thumb
નાના પાટેકર પુરસ્કાર વિજેતા ક્રાંતિવીર
આમિર ખાન અંદાજ અપના અપના
અક્ષય કુમાર યે દિલ્લગી
અનીલ કપૂર ૧૯૪૨: અ લવ સ્ટોરી
શાહરુખ ખાન કભી હા કભી ના
૧૯૯૬
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
આમિર ખાન રંગીલા
અજય દેવગણ નાઝાયજ
ગોવિંદા કુલી નં ૧
સલમાન ખાન કરણ અર્જુન
૧૯૯૭
Thumb
આમિર ખાન પુરસ્કાર વિજેતા રાજા હિંદુસ્તાની
ગોવિંદા સાજન ચલે સસુરાલ
નાના પાટેકર અગ્નિસાક્ષી
ખામોશી
સન્ની દેઓલ ઘાતક
૧૯૯૮
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા દિલ તો પાગલ હૈ
અનીલ કપૂર વિરાસત
ગોવિંદા દિવાના મસ્તાના
કમલ હસન ચાચી ૪૨૦
શાહરુખ ખાન યસ બોસ
૧૯૯૯
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા કુછ કુછ હોતા હૈ
આમિર ખાન ગુલામ
અજય દેવગણ જખ્મ
ગોવિંદા બડે મિયા છોટે મિયા
સલમાન ખાન પ્યાર કિયા તો ડરના ક્યા
૨૦૦૦
Thumb
સંજય દત્ત પુરસ્કાર વિજેતા વાસ્તવ
આમિર ખાન સરફરોશ
અજય દેવગણ હમ દિલ દે ચૂકે સનમ
મનોજ બાજપેયી શૂલ
સલમાન ખાન હમ દિલ દે ચૂકે સનમ
બંધ કરો

૨૦૦૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૦૧
Thumb
‌ઋત્વિક રોશન પુરસ્કાર વિજેતા કહો ના પ્યાર હૈ
અનીલ કપૂર પુકાર
‌ઋત્વિક રોશન ફિઝા
સંજય દત્ત મિશન કાશ્મીર
શાહરુખ ખાન મહોબ્બતે
૨૦૦૨
Thumb
આમિર ખાન પુરસ્કાર વિજેતા લગાન
આમિર ખાન દિલ ચાહતા હૈ
અમિતાભ બચ્ચન અક્સ
શાહરુખ ખાન કભી ખુશી કભી ગમ
સન્ની દેઓલ ગદર
૨૦૦૩
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા દેવદાસ
અનીલ કપૂર ધી લિજેન્ડ ઓફ ભગત સિંહ
અમિતાભ બચ્ચન કાંટે
બોબી દેઓલ હમરાજ
વિવેક ઓબેરોય સાથિયા
૨૦૦૪
Thumb
‌ઋત્વિક રોશન પુરસ્કાર વિજેતા કોઇ મિલ ગયા
અજય દેવગણ ગંગાજલ
અમિતાભ બચ્ચન બાગબાન
સલમાન ખાન તેરે નામ
શાહરુખ ખાન કલ હો ન હો
૨૦૦૫
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા સ્વદેશ
અમિતાભ બચ્ચન ખાકી
‌ઋત્વિક રોશન લક્ષ્ય
શાહરુખ ખાન મે હૂં ના
વીર-ઝારા
૨૦૦૬
Thumb
અમિતાભ બચ્ચન પુરસ્કાર વિજેતા બ્લેક
આમિર ખાન ધ રાઇઝિંગ
અમિતાભ બચ્ચન સરકાર
અભિષેક બચ્ચન બંટી ઓર બબલી
સૈફ અલી ખાન પરિણિતા
૨૦૦૭
Thumb
‌ઋત્વિક રોશન પુરસ્કાર વિજેતા ધૂમ ૨
આમિર ખાન રંગ દે બસંતી
‌ઋત્વિક રોશન ક્રિસ
સંજય દત્ત લગે રહો મુન્ના ભાઇ
શાહરુખ ખાન ડોન
કભી અલવિદા ના કહેના
૨૦૦૮
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા ચક દે ઇન્ડિયા
અભિષેક બચ્ચન ગુરુ
અક્ષય કુમાર નમસ્તે લંડન
દર્શિલ સફરી તારે જમીન પર
શાહીદ કપૂર જબ વી મેટ
શાહરુખ ખાન ઓમ શાંતિ ઓમ
૨૦૦૯
Thumb
‌ઋત્વિક રોશન પુરસ્કાર વિજેતા જોધા અકબર
આમિર ખાન ગઝિની
અભિષેક બચ્ચન દોસ્તાના
અક્ષય કુમાર સિંઘ ઇઝ કિંગ
નસરુદ્દીન શાહ અ વેન્સ્ડે
શાહરુખ ખાન રબ ને બના દી જોડી
૨૦૧૦
Thumb
અમિતાભ બચ્ચન પુરસ્કાર વિજેતા પા
આમિર ખાન ૩ ઇડિયડ્સ
રણબીર કપૂર અજબ પ્રેમ કી ગજબ કહાની
વેક અપ સીડ
સૈફ અલી ખાન લવ આજ કાલ
શાહીદ કપૂર કમીને
બંધ કરો

૨૦૧૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૧૧
Thumb
શાહરુખ ખાન પુરસ્કાર વિજેતા માય નેમ ઇઝ ખાન
અજય દેવગણ વન્સ અપન ટાઇમ ઇન મુંબઈ
‌ઋત્વિક રોશન ગુઝારિશ
રણબીર કપૂર રાજનિતી
સલમાન ખાન દંબગ
૨૦૧૨
Thumb
રણબીર કપૂર પુરસ્કાર વિજેતા રોકસ્ટાર
અજય દેવગણ સિંઘમ
અમિતાભ બચ્ચન આરક્ષણ
‌ઋત્વિક રોશન જિંદગી ના મિલેગી દુબારા
સલમાન ખાન બોડીગાર્ડ
શાહરુખ ખાન ડોન ૨
૨૦૧૩
Thumb
રણબીર કપૂર પુરસ્કાર વિજેતા બર્ફી
‌ઋત્વિક રોશન અગ્નિપથ
ઇરફાન ખાન પાન સિંહ તોમાર
મનોજ બાજપેયી ગેંગ્સ ઓફ વાસેપુર ૧
સલમાન ખાન દબંગ ૨
શાહરુખ ખાન જબ તક હૈ જાન
૨૦૧૪
Thumb
ફરહાન અખ્તર પુરસ્કાર વિજેતા ભાગ મિલ્ખા ભાગ
આદિત્ય રોય કપૂર આશિકી ૨
ધનુષ રાંઝના
‌ઋત્વિક રોશન ક્રિસ ૩
રણબીર કપૂર યે જવાની હૈ દિવાની
રણવીર સિંહ રામ લીલા
શાહરુખ ખાન ચેન્નઇ એક્સપ્રેસ
૨૦૧૫
Thumb
શાહીદ કપૂર પુરસ્કાર વિજેતા હૈદર
આમિર ખાન પીકે
અક્ષય કુમાર હોલિડે
‌ઋત્વિક રોશન બેંગ બેંગ
રણદીપ હૂડા રંગ રસિયા
૨૦૧૬
Thumb
રણવીર સિંહ પુરસ્કાર વિજેતા બાજીરાવ મસ્તાની
અમિતાભ બચ્ચન પીકુ
રણબીર કપૂર તમાશા
સલમાન ખાન બજરંગી ભાઇજાન
શાહરુખ ખાન દિલવાલે
વરુણ ધવન બદલાપુર
૨૦૧૭
Thumb
આમિર ખાન પુરસ્કાર વિજેતા દંગલ
અમિતાભ બચ્ચન પિંક
રણબીર કપૂર એ દિલ હૈ મુશ્કિલ
સલમાન ખાન સુલ્તાન
શાહીદ કપૂર ઉડતા પંજાબ
શાહરુખ ખાન ફેન
સુશાંતસિંહ રાજપુત એમ.એસ. ધોની: એ અનટોલ્ડ સ્ટોરી
૨૦૧૮
Thumb
ઇરફાન ખાન પુરસ્કાર વિજેતા હિંદી મિડિયમ
અક્ષય કુમાર ટોઇલેટ: અ લવ સ્ટોરી
આયુષ્માન ખુરાના શુભ મંગલ સાવધાન
‌ઋત્વિક રોશન કાબિલ
શાહરુખ ખાન રઇશ
વરુણ ધવન બદ્રીનાથ કી દુલ્હનિયા
૨૦૧૯
Thumb
રણબીર કપૂર પુરસ્કાર વિજેતા સંજુ
અક્ષય કુમાર પેડમેન
આયુષ્માન ખુરાના અંધાધુંધ
રાજકુમાર રાવ સ્ત્રી
રણવીર સિંહ પદ્માવત
શાહરુખ ખાન ઝીરો
૨૦૨૦
Thumb
રણવીર સિંહ પુરસ્કાર વિજેતા ગલી બોય
અક્ષય કુમાર કેસરી
આયુષ્માન ખુરાના બાલા
‌ઋત્વિક રોશન સુપર ૩૦
શાહિદ કપૂર કબીર સિંહ
વિકી કૌશલ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક
બંધ કરો

૨૦૨૦

વધુ માહિતી વર્ષ, વિજેતાની છબી ...
વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૨૧
Thumb
ઈરફાન ખાન પુરસ્કાર વિજેતા અંગ્રેજી મિડિયમ
અજય દેવગણ તાનાજી
અમિતાભ બચ્ચન ગુલાબો સિતાબો
આયુષ્યમાન ખુરાના શુભ મંગલ જ્યાદા સાવધાન
રાજકુમાર રાવ લુડો
સુશાંતસિંહ રાજપૂત દિલ બેચારા
બંધ કરો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.