ભારતીય ગાયક From Wikipedia, the free encyclopedia
ધ્વની ભાનુશાલી (જન્મ ૨૨ માર્ચ ૧૯૯૮) એક ભારતીય ગાયક છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તે તેમના "વાસ્તે" ગીત માટે જાણીતી છે.[૩][૪][૫]
ધ્વનિ ભાનુશાલી | |
---|---|
ધ્વનિ ભાનુશાલી તેનાં ગીત "લેજા રે"નાં લોન્ચ પર | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | [૧][૨] મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | 22 March 1998
શૈલી | ભારતીય પોપ |
વ્યવસાયો | ગાયક |
સક્રિય વર્ષો | ૨૦૧૮-હાજર |
રેકોર્ડ લેબલ | ટી-સીરિઝ |
સંબંધિત કાર્યો |
|
ધ્વનીનો જન્મ મુંબઇમાં થયો હતો, તેનાં પિતા વિનોદ ભાનુશાલી ટી-સીરિઝનાં ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગનાં પ્રમુખ છે, અને માતા રિંકુ એક ગુજરાતી પરિવારનાં પુત્રી છે. તેની એક નાની બહેન છે જેનું નામ દીયા છે.[૬]
તે સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સમાં સ્નાતક થઈ. તેણે ઇન્ડિયન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, મુંબઇમાંથી બીએમઇ (બિઝનેસ મેનેજમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ) પણ કર્યું છે.[૭]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.