From Wikipedia, the free encyclopedia
નેહા કક્કર (જન્મ: ૬ જૂન ૧૯૮૮) એક ભારતીય પોપ ગાયક છે. તેઓ પોતાના બોલિવૂડના ગીતો માટે પ્રખ્યાત છે.
નેહા કક્કર | |
---|---|
૨૦૧૭માં નેહા | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | ઋષિકેશ, ઉત્તરાખંડ, ભારત | 6 June 1988
શૈલી | ભારતીય પોપ |
વાદ્યો | અવાજ |
રેકોર્ડ લેબલ |
|
વેબસાઇટ | nehakakkar |
નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે.[1] તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે.[2] શરૂઆતી દિવસોમાં, તેના પિતા, ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા, નિતિ કક્કર એક ગૃહિણી હતા.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.