ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
દાંતીવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વનો તાલુકો છે. દાંતીવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે સરદાર કૃષિનગર, દાંતીવાડા તરીકે ઓળખાય છે.[૨] દાંતીવાડા બંધ આ તાલુકામાં દાંતીવાડા ગામ નજીક આવેલો છે.
દાંતીવાડા તાલુકો ધાનેરા તાલુકામાંથી છૂટો પાડવામાં આવ્યો હતો.[૩]
Seamless Wikipedia browsing. On steroids.