ગોધરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો છે. ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. Quick Facts અધિકૃત ભાષા(ઓ) ... ગોધરા તાલુકો — તાલુકો — અક્ષાંશ-રેખાંશ દેશ ભારત રાજ્ય ગુજરાત જિલ્લો પંચમહાલ મુખ્ય મથક ગોધરા વસ્તી ૪,૬૨,૫૧૬[1] (૨૦૧૧) લિંગ પ્રમાણ ૯૫૦ ♂/♀ સાક્ષરતા ૭૫.૯૨% અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦) બંધ કરો ગોધરા તાલુકામાં આવેલાં ગામો ગોધરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન અછાલા આંબલી આંગલીયા આંકડીયા અસારડી બાખ્ખર બામરોલી ખુર્દ બેટીયા ભાલણીયા ભાલોદીયા ભામૈયા પૂર્વ ભામૈયા પશ્ચિમ ભણપુરા ભાટપુરા ભીમા બોડિદરા બુજર્ગ ચંચેલાવ ચંચોપા ચાંચપુર છબનપુર છારીયા છાવડ ચિખોદરા ચુંદડી દહીકોટ દરુણીયા દયાલ ધાનીત્રા ધાનોલ ધાનોલ (જંગલ) ઢોલી એરંડી ગઢ ગદુકપુર ગવાસી ગોધરા ગોલી ગોલ્લાવ ગોટાવીપુરા ગોઠડા ગોવિન્દી ગુસાર હમીરપુર હારકુંડી ઇચ્છા પગીનું મુવાડુ ઇસરોડીયા જાફરાબાદ જાળીયા જીતપુરા જુની ધરી કાબરીયા કબીરપુર કાલીયાકુવા કલ્યાણા કનાજીયા કાંકણપુર કંકુથાંભલા કરણપુરા કરસાણા કેવડીયા ખજુરી સાંપા કોટડા લાડપુર લાડુપુરા લીલેસરા મહેલોલ મહુલીયા મીરપ મોરડુંગરા મોરયો મોતાલ મોટી કાંટડી નદીસર નાની કાંટડી નસીરપુર નવી ધરી ઓડીદરા ઓરવાડા પઢિયાર પાંડવા પરવડી પિપલીયા પિપલીયા (ધારી) પોપટપુરા પ્રતાપપુરા રાયસીંગપુરા રામપુરા (જોડકા) રાણીપુરા રતનપુર (કાંટડી) રતનપુર (રેલીયા) રેલીયા રીંછીયા રીંછરોટા રૂપણપુરા સમલી સંપા સાંકળી સારંગપુર સરસાવ તાજપુર તારબોરડી તરવાડી થાણા ગરજણ ટિંબા તોરણા ટુવા વડેલાવ વણાકપુર વાંસીયા વાટલાવ વાવડી બુજર્ગ વાવડી ખુર્દ વેગણપુર વેલવડ વેરાઇયા વીંઝોલ સંદર્ભ [1]"Godhra Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-08-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૭. બાહ્ય કડીઓ ગોધરા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિનWikiwand - on Seamless Wikipedia browsing. On steroids.