ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ગોંડલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. ગોંડલ શહેર આ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ગોંડલ તાલુકામાં કુલ ૮૪ ગામ આવેલાં છે.
Seamless Wikipedia browsing. On steroids.