ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ખેરગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાનો તાલુકો છે. ખેરગામ તાલુકાનું મુખ્યમથક છે.
આ તાલુકો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩થી અસ્તિત્વમાં આવ્યો હતો.[૧]
ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે બહેજ ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
ખેરગામ તાલુકામાં ૨૪ ગામોનો સમાવેશ થાય છે.[૧]
Seamless Wikipedia browsing. On steroids.