કૌંસ ત્રણ જાતના છે.[1] ( ), [ ] અને { }.

૧. કોઈ અઘરા શબ્દનો અર્થ એ શબ્દ પછી તરત જ કૌંસમાં મુકાય છે. જેમકે,

  • દેહ (શરીર) અને દેહી (આત્મા) ની પવિત્રતા સાધીને જ મનુષ્ય ઊંચે ચડે છે.

૨. જુદા જુદા ફકરા કે મુદ્દા બતાવનાર આંકડાઓ કે શબ્દો ઘણીવાર કૌંસમાં મુકાય છે. જેમકે,

  • નામના પ્રકારો :—
(૧) જાતિવાચક --- [૧] જાતિવાચક
(૨) સંજ્ઞાવાચક --- [૨] સંજ્ઞાવાચક

સંદર્ભો

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.